Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૭ વેચાણથી ઉપલબ્ધ

માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજરાત રોજગાર સમાચારના કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક–૨૦૧૭ નું પ્રકાશન કર્યું છે. વિશેષાંકમાં વિવિધ વિષયોના તજજ્ઞોના દશમા અને બારમા ધોરણ પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો અને તાલીમોની સગવડો, પ્રોફેશનલ કોર્સિસ અને સંસ્થાઓ સહિતની ઉપયોગી માહિતી આપતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર રૂ|.૨૦/- ની કિંમતે વિશેષાંકનું જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદનના ભોંય તળિયે, રાજપીપલા, જિ.નર્મદા ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન ઉપલબ્ધ થશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે. ૦ ૦ ૦ ૦

Related posts

राज्य के शहरी क्षेत्रों में नागरिकों को निःशुल्क इन्टरनेट के लिए पब्लिक वाईफाई होट स्पोट प्रोजेक्ट कार्यान्वित

aapnugujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ પંચમહાલ જિલ્લાની મુલાકાતે

editor

નરોડામાં એટીએમમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1