Aapnu Gujarat
બ્લોગ

આજનું જ્ઞાન

(૧) જતુ કરનાર ડરપોક નથી હોતા.
એ તો એક આવડત હોય છે એમની દરેક સંબંધ સાચવી લેવાની…
(૨) સંબંધની સુંદરતા એકબીજાને સમજવામાં છે,
બાકી પોતાના જેવા શોધવા જશો તો એકલા રહી જશો !!

Related posts

સરકાર તાજ મહેલની જાળવણી યોગ્ય રીતે કરશે કે નહિ…!?

aapnugujarat

૧૧ વિશ્વ કપ, ૫ વિજેતા – ૧૯૭૫થી ૨૦૧૫ સુધીનો સંપૂર્ણ ઈતિહાસ

aapnugujarat

સંગીતની શક્તિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1