Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૭ વેચાણથી ઉપલબ્ધ

માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજરાત રોજગાર સમાચારના કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક –૨૦૧૭ નું પ્રકાશન કર્યું છે. વિશેષાંકમાં વિવિધ વિષયોના તજજ્ઞોના દશમા અને બારમા ધોરણ પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો અને તાલીમોની સગવડો, પ્રોફેશનલ કોર્સિસ અને સંસ્થાઓ સહિતની ઉપયોગી માહિતી આપતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર રૂ|.૨૦/- ની કિંમતે વિશેષાંકનું જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદનના ભોંય તળિયે, રાજપીપલા, જિ.નર્મદા ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન ઉપલબ્ધ થશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.

Related posts

ગેસ સબસીડી ખાતામાં જમા થવામાં ધાંધિયા

aapnugujarat

સુરેન્દ્રનગરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઈ

editor

ગુજરાત ચૂંટણી : પ્રથમ ચરણમાં ૯૭૭ ઉમેદવાર મેદાનમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1