Aapnu Gujarat
ગુજરાત

ઝાલોદ સબજેલનો કાચા કામનો કેદી ફરાર

ઝાલોદ સબજેલનો કાચા કામનો કેદી પોલીસ જાપતામાંથી ફરાર થઇ ગયો હતો. નાગા ઉર્ફે નાગેશ નિનામા નામનો આરોજી ત્રણ મહિનાથી ઝાલોદ સબજેલમાં સજા ભોગવી રહ્યો હતો. સવારે આરોપીને સારવાર માટે ઝાલોદ સિવિલ હોસ્પિટલ લઇ જવાતો હતો ત્યારે પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે પણ ઝાલોદ સબજેલમાંથી ૧૧ કેદીઓ ફરાર થયા હતા. આમ પોલીસ સુરક્ષા સામે અનેક સવારો ઊભા થાય છે.
મળતી માહિતી પ્રમાણે ઝાદોલ સબજેલમાં છેલ્લા ત્રણ મહિનાથી નગા ઉર્ફે નાગેશ નિનામા નામનો આરોપી સજા ભોગવી રહયો હતો. તેને સવારે સારવાર અર્થે ઝાલોદ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, નાગેશ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. કાચા કામનો આ કેદી છલ્લા ત્રણ મહિનાથી ઝાલોદ જેલામાં સજા ભોગવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે પણ ઝાલોદ સબજેલમાંથી ૧૧ કેદીઓ ફરાર થયા હતા. આમ છાસવારે પોલીસ જાપ્તામાંથી કેદીઓ ફરાર થવાની ઘટનાથી પોલીસ સુરક્ષા ઉપર સવાલો ઊભા કર્યા છે.

Related posts

પક્ષ છોડી ગયેલ આશાબેનને મનાવવા માટે કોંગીના પ્રયાસ

aapnugujarat

ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૬૪મા મહા પરિનિર્વાણ દિને વસાવા સમાજ ડભોઈ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

editor

૨૨ રાજ્યોની નાબાર્ડ કચેરીના અધિકારીઓ તથા ડી.ડી.એમ.ઓ.એ મહેસાણા સ્થિત ઈ – શક્તિ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1