Aapnu Gujarat
ગુજરાત

ગૃહમંત્રી રાજનાથસિંહને વડોદરા વિમાની મથકે કલેકટર અને પોલીસ કમિશનરશ્રીએ આવકાર્યા

 દેશનાગૃહમંત્રીશ્રી શ્રીમાન રાજનાથસિંહજીને વડોદરા વિમાની મથકે જિલ્લા કલેકટર શ્રીમતીશાલીની અગ્રવાલ તેમક શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહજી ગહલૌત ઉષ્માભર્યો આવકારઆપ્યો હતો. બીએસએફના ખાસ વિમાનમાં તેમની સાથે ભારત સરકારના ગૃહ રાજ્યમંત્રીશ્રીહંસરાજ અહિર પણ આવ્યા હતા. તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કેરાજ્ય સરકારના યજમાનપદે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટીની મહાકાય સરદારપ્રતિમાના સાનિધ્યમાં રમણીય ટેન્ટ સીટી ખાતે દેશના પોલીસ વડાઓ અને પોલીસ મહાનિરીક્ષકોની૫૩મી વાર્ષિક પરિષદ યોજવામાં આવી છે જેમાં ભાગ લેવા બંને મહાનુભાવોએ બીએસએફનાહેલીકોપ્ટરમાં કેવડીયા જવા પ્રસ્થાન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ વડાઓની આવાર્ષિક પરિષદ ચિંતન બેઠકની ગરજ સારે છે જેમાં દેશભરના પોલીસ તંત્રની ગુડપ્રેકટીસીસ અને અનુભવોના આદાન-પ્રદાનની સાથે પોલીસ સેવાઓમાં સુધાર અનેસંવેદનશીલતામાં અભિવૃધ્ધિની ભાવિ વ્યુહ રચના ઘડવામાં આવે છે.

Related posts

આણંદ લોકસભા બેઠક પર ૭.૮૩ લાખ યુવા મતદારો કરશે હાર-જીતનો નિર્ણય

aapnugujarat

દિયોદરમાં ઈન્કલાબ જિંદાબાદ ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

aapnugujarat

Gujarat HC rejects petition challenging election of S Jaishankar and Jugalji Thakor in RS by polls

aapnugujarat

Leave a Comment

UA-96247877-1