Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીની કંપનીઓ સેક્સ ડોલ્સ ભાડે આપી રહી છે

ચીની કંપનીઓ સેક્સ ડોલ્સ હાલમાં ભાડા પર આપી રહી છે. આ એક નવો ક્રેઝ હાલમાં ચીનમાં જોવા મળી રહ્યો છે. શેયર્ડ ઇકોનોમીના પ્રોડક્ટસના મામલે ચીન દુનિયાભરમાં ખુબ આગળ છે. ચીને હજુ સુધી બાઇક, છત્રી અને બાસ્કેટબોલ શેયર કરી ચુકી છે. હવે એક ચીની કંપની એવી પણ ઉભરીને સપાટી પર આવી છે જે પોતાની દેશની આ શયરિંગ ઇકોનોમીને વધુ એક પગલુ આગ ળ લઇ જવા પર વિચારી રહી છે. જેના ભાગરૂપે તે હવે સેક્સ ડોલ્સને પણ શેર કરવા અથવા તો ભાડ પર આપવાની શરૂઆત કરી ચુકી છે. ગુરૂવારના દિવસે ટચ નામની એક સેક્સ પ્રોડક્ટસ રિટેલ કંપનીએ બેજિંગમાં શેયર ગર્લફ્રેન્ડ નામની એક સર્વિસ શરૂ કરી દીધી છે જેમાં ચાઇનીઝ, રશિયન, કોરિયન અને હોંગકોંગના વર્જનની સાથે એમેઝોન જેવી વન્ડરવુમનવાળી સેક્સ ડોલ સામેલ છે. જેના હાથમાં તલવાર અને શિલ્ડ છે. ચીનની બીજી શેયર્ડ પ્રોડક્ટસની જેમ આ લાઇફ સાઇઝ સેક્સ ડોલને પણ ફોન એપ મારફતે એક સપ્તાહ માટે રિઝર્વે કરવામાં આવી શકે છે. સેક્સ ડોલરને ઓર્ડર કરવામાં આવ્યા બાદ ટચ કંપની પોતાના કસ્મટરોને આ ડોલરની ડિલીવરી કરે છે. કસ્ટમર ઇચ્છે તો ડોલની આઉટપિટ, હેયરસ્ટાઇલ અને તેની સાથે આવનાર ચીજવસ્તુઓ જેમ કે હેન્ડકફ અને વિપને પણ પ્રિ સિલેક્ટ કરી શકે છે. એટલુ જ નહી જો ગ્રાહકો ઇચ્છે તો ડોલ્સની ડિલિવરીથી પહેલા કેટલાક વધારે નાણાં ખર્ચ કરીને તેને વધારે એક્સાઇટિંગ બનાવી શકે છે. વધારે એક્સાઇટિંગ બનાવીને આવા ડિવાઇસના ઓર્ડર આપી શકે છે. જેમાં ડોલને સ્પર્શ કરવાની સ્થિતીમાં જુદા જુદા અવાજ નિકળે છે. આ સેક્સ ડોલ્સની સાથે એક સાથ ગાળવા માટે કિંમત ૨૯૮ યુઆન એટલે કે આશરે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. પરતુ કંપનીના નિયમો મુજબ યુજરને પહેલા આઠ હડાર યુઆન એટલે કે ૭૮ હજાર ૩૦૦ રૂપિયા ડિપોઝીટ આપવી પડશે. જેને મોડેથી રિફંડ કરી દેવામાં આવનાર છે. ટચ કંપનીનુ કહેવુ છે કે આ સેક્સ ડોલ્સ વાસ્તવિક વ્યક્તિની સાથે થનાર વ્યક્તિની ફિલિંગ કરાવે છે.લોકપ્રિય થઇ રહેલી આ ટચ કપનીના સત્તાવાર નિવદન મુજબ આ ડોલ્સની બોડી પરફેક્ટ છે. યે ખુબ જ આજ્ઞાકારી છે. તેને સરળતાથી વશ કરી શકાય છે. જેના કારણે સિંગલ લોકોની તમામ જરૂરીયાત પુર્ણ કરે છે. જે લોકોને દેશમાં જેન્ડર અસંતુલનના કારણે જીવન સાથી મળી રહ્યા નથી તે લોકો માટે આ આદર્શ બની શકે છે. એટલુ જ નહી આ ડોલ્સ એવા લોકોની પણ સાથી બની શકે છે જે કામ અથવા તો બીજા કારણોસર પોતાના જીવનસાથીથી અલગ રહે છે. હાઇજીનને લઇને ચિંતા કરનાર લોકોની વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. કંપનીનુ કહેવુ છે કે યુઝર્સ ડોલરના લોઅર હાફને ખોલીને આગામી ઉપયોગ માટે અલગ રાખી શકે છે.

Related posts

भारत-US के बीच आज होगी टू प्लस टू वार्ता से संबंधित बैठक

aapnugujarat

भूटान नरेश से मिले जयशंकर, भारत की ‘पड़ोसी प्रथम’ की नीति की रेखांकित

aapnugujarat

US National Security Adviser John Bolton meets Japanese officials for discuss Iran, South Korea

aapnugujarat

Leave a Comment

UA-96247877-1