Aapnu Gujarat
બ્લોગ

ખતરનાક

એક માસ્તર પૈસા ઉપાડવા ATM ગયા તો મશીન બંધ હતું ।

જોડે ચેકબુક હતી તો બેંક માં જઈને 1 હજાર નો ચેક ભરીને કેશિયર ને આપ્યો કેશિયર બોલ્યો સાહેબ 5 હજારથી ઓછા પર ટેક્ષ લાગશે।

માસ્તરે બીજો ચેક 6 હજાર નો ભર્યો તો કેશિયરે પૈસા આપી દીધા, હવે માસ્તરે 1 હજાર ખિસ્સા માં નાખ્યા ને 5 હજારની જમા પાવતી બનાવી ને કેશિયર ને પકડાવી દીધી ।

કેશિયર માસ્તરને ઘુરી ઘુરીને જોવા લાગ્યો ।

માસ્તર બોલ્યા આ નિયમ બનાવવા વાળા મોદી અને જેટલી ને કેજે તારા બાપા આયા તા.

Related posts

ઉદાસીનતા લઇ વાતાવરણમાં વિષ ફેલાવવાનો તમને હક છે ખરો ?

editor

पाकिस्तान बना एक मज़ाक

editor

તૂ ક્યાં જાય છે…???

aapnugujarat

Leave a Comment

UA-96247877-1