Aapnu Gujarat
Uncategorized

કૉંગ્રેસ દ્વારા તાલાળા મુકામે ખેડૂત સંમેલન અને તાલાલાના ધારાસભ્યના કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ

આજે ગીરસોમનાથ જીલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા તાલાળા મુકામે ખેડૂત સંમેલન અને તાલાલાના ધારાસભ્યશ્રીના કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં આદરણીય પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા, વિધાન સભા વિરોધપક્ષનાં નેતાશ્રી આદરણીય પરેશભાઈ ધાનાણી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા ગીરસોમનાથ જીલ્લા કૉંગ્રેસનાં પ્રમુખ અને તાલાળા મતવિસ્તારનાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, કોડીનારનાં ધારાસભ્યશ્રી મોહનભાઇ વાળા, સોમનાથનાં ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, ઉનાનાં ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, ગુજરાત પ્રદેશ કિશાન સેલનાં ચેરમેન અને વિસાવદરનાં ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રિબડીયા, જૂનાગઢનાં ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી, માણાવદરનાં ધારાસભ્યશ્રી જવાહરભાઈ ચાવડા, માંગરોળનાં ધારાસભ્યશ્રી શ્રીબાબુભાઇ વાજા, તેમજ ગીરસોમનાથ જિલ્લા કૉંગ્રેસનાં મહામંત્રી હીરાભાઈ રામ, ઉપપ્રમુખશ્રી પીન્ટુભાઈ બારડ, વેરાવળ શહેર પ્રમુખશ્રીદિનેશ ભાઈ , અખીલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ નાં પ્રમુખ શ્રી કાન ભાઈ ગાઢિયા વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી સહીત કોંગ્રેસના આગેવાનો અને ખેડુતો વિશાળ સંખ્યામાં હાજર રહેલ

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

અમદાવાદમાં ભાઈએ ભાઈની કરી હત્યા

editor

एशेज : चौथे टेस्ट के लिए स्टार्क और स्मिथ की हुई वापसी, ख्वाजा बाहर

aapnugujarat

ધોરાજીના ખેડૂતો એ ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર

editor

Leave a Comment

UA-96247877-1