Aapnu Gujarat
બ્લોગ

જેનું પણ છે લખાણ ગમ્યું

▪કોંગ્રેસ ગુજરાત મા હતી…
▪કોંગ્રેસ કેંદ્ર મા હતી…
▪કોંગ્રેસ વિધાન સભા મા હતી…?
▪કોંગ્રેસ લોક સભા મા હતી…
▪કોંગ્રેસ રાજ્ય સભા મા હતી…
▪ગુજરાત મા મુખ્ય મંત્રી કોંગ્રેસ ના હતા…
▪પ્રધાન મંત્રી કોંગ્રેસ ના હતા…
▪ઉપરાષ્ટ્રપતી કોંગ્રેસ ના હતા..
▪રાષ્ટ્રપતી કોંગ્રેસ ના હતા..

ત્યારે પટેલ ને અનામત કેમ નો આપી…..?

♦અને આના કરતાં ય વધારે અગત્ય ની વાત ત્યારે કોઇ ને કટોકટી ગાંડી નોતી લાગી ને આજે જ્યારે ચોફેર વિકાસ થાય છે તો

વાચો… વંચાવો…
નહીતો……પછી……
પેટ ભરીને….પસ્તાઓ….!

આ ફકત ચુંટણી નથી પણ મોદીને પછાડવા માટે દેશ અને દુનિયાની રાષ્ટ્રવિરેાધી લોબી કામ કરી રહી છે . દુનિયાનાં અમુક દેશોને એવુ છે કે આ માણસ ભારતનો વડાપ્રધાન રહેશે તો આપણને પાછળ રાખી દેશે અને આપણાં દેશની નિકાસ ઘટી જશે ભારતને આગળ વધતું રોકવું પડશે . વરસોથી આ દેશને દુનિયાની આથિઁક અને રાજકીય બજારમાં કોઇ પૂછતું નહોતું આજે હીરો થઇ ગયુ છે . મોદીને પછાડો તો જ ભારત પહેલાની જેમ કંગાળ બની જશે માટે આ ચુંટણીમાં તો મોટા મોટા દેશોને રસ છે કારણકે મોદીને લઇને જેમને પીછે હઠ કરવી પડી છે . માટે આ માણસ ભારત વિરોધીઓને આંખનાં કણાની જેમ ખૂંચે છે !
અને એટલે જ દેશમાં રહીને દેશ વિરોધી તત્વોને કામે લગાડયા છે કારણકે ઝાડને કાપવા કુહાડીમાં ઝાડમાંથીજ બનેલો હાથો જાેઇએ . ગમે તે ભોગે આ માણસને પછાડો ત્રણ વરસમાં જો દેશનું નામ દુનિયામાં ગુંજતુ કરી દેતો હોય તો બાકીનાં તેર વરસમાં આ ભારત દેશને દુનિયામાં બીજુ અમેરિકા બનાવી દેશે અને પછી આપણાે કોઇ ભાવ નહી પૂછે માટે શરુઆતથીજ એનો નાશ કરો .
મારા પ્યારા સમજુ ગુજરાતીઓને મારે આથી કઇ વધુ રીતે સમજાવવો પડે . ભલા ! તમે તમારાં ગુજરાતીભાઇને છોડીને આ ગાંડા જેવા ઇટાલીયનને પડખે થયા છો એનાં નહેરુખાનદાનો ઇતિહાસતો જૂઓ ! ભલે આપણાં ગુજરાતી ભાઇએ કયાંક આકરાં પગલાં લઇ તમારી મુશ્કેલી વધારી પણ એમાં ભલા માણસ દેશની તિજોરી મજબૂત કરવા કયૂઁને જે ઘર આથિઁકરીતે સધ્ધર હોય એનું કોઇ ગામમાં નામ ન લે એમ જે દેશની આથિંઁક સ્થિતી મજબુત એનું દુનિયામાં પણ કોઇ નામ ન લઇ શકે .
છેવટે તકલીફ પડી તો એ આપણાં આત્મસન્માન માટેજ ને ભાઇ ! આપણાં ગૈારવ માટેજને ! આપણી સલામતી માટે જને ! ચીને કયારેય પીછે હઠ કરે ? એતો મોદીનીચાલબાજીમાં હારી ગયું ! તમારાં ગુજરાતી ભાયડાનેા વટ તો જૂઓ ! શુ તમારે એ વટ ઊતારી પાડવો છે ? આ જગ્યાએ મનમોહન વડાપ્રધાન હોતતો આ દેશનુ શુ થાત !! આ યુપીમાં ગુંડારાજ ખતમ કયૂઁ . અયોધ્યામાનગરી શણગારી , પુષ્પકવિમાનમાં રામ-લક્ષ્મણ-સીતાજીને બિરાજમાન કરી પૂજા કરી પુષ્પવૃષ્ટી કરી હેલીકેાપ્ટરદ્રારા શુ આપણાં ધમઁનુ ગૌરવ નથી વધાયૂઁ ? જૂઓ બંગાલ અને કણાઁટકમાં આપણે ત્યાં રીક્ષા પર હનુમાનજી લખી શકાતું નથી .
અરે ! એક વિદેશીરીતીનિતીમાં ભણેલો ઊછરેલેા રાહુલ આપણાં ગુજરાતીની જાહેરમાં મજાક કરે ! અને આપણે સાંભળીએ … ! હવે સમજાય છે ? આપણી પર મેાગલો કેમ ૭૦૦ વરસ રાજ કરી ગયા ! અને અંગ્રેજો ૨૦૦ વરસ શાસન કરી આપણને ગુલામ બનાવ્યા ! આપણાં મંદિરો કેમ લુંટાયા ? આપણી વિધાપીઠ નાલંદા વિગેરે કેમ ધ્વંશ થઇ ! વિચારો ! આપણે સમયે સમયે એક ના થયા અને દુજઁનોને ઓળખ્યા નહી.
ગુજરાતની ચુંટણી એ ડોકલામ (ચીન) અને ભારતની લડાઇ કરતાં વધુ વિચારવા લાયક છે મોદીને મજબુત કરો . આપણાં પરિવારમાં કોઇ ભુલ કરે તેા આપણે એને ખતમ કરીએ છીએ ? મોદી આપણી મુશ્કેલીને સમજશે એ આપણાં સમાજનો છે એને તમારાં દદઁની જાણ છે જ પણ જેમ બિમાર બાળકને માતા કડવી દવા પરાણે પીવડાવતી હોય છે .
પાકિસ્તાન TV ચચાઁ (ડીબેટ) માં એવું કહે છેકે મોદી એનાં મુલકનેબહુ આગળ લઇ જશે અને હવે આપણે ભારતની બરોબરી કરી શકીએ નહી આવુ જાહેરમાં ટીવી પર કહે છે આ મોદીનો પ્રભાવ છે ….
ચેન થી સુવુ હોયતો જાગી જાઓ..
●●જય જય ગરવી ગુજરાત.●●

ભાજપની કેટલીક ભૂલો હશે
પણ તેની
દેશ ભક્તિ વિશે કોઈ શંકા nathi

Related posts

કાર્તિ ચિદમ્બરમ : અબ આયા ઉંટ પહાડકે નીચે

aapnugujarat

ભારતીય સિનેમા એક ઈતિહાસ

aapnugujarat

मतदाता

editor

Leave a Comment

UA-96247877-1