Aapnu Gujarat
મનોરંજન

અક્ષય અને કરીના રૂપેરી પડદે સાથે દેખાશે

ધર્મા પ્રોડકશને પોતાની આગલી ફિલ્મની રીલિઝ ડેટ અને સ્ટારકાસ્ટની ઘોષણા કરી દીધી છે. કરણ જોહર નિર્મિત ’ગુડ ન્યુઝ નામની ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂરની જોડી જોવા મળશે. અક્ષય અને કરીના નવ વરસ બાદ અક્ષય અને કરીના સાથે જોવા મળશે. આ જોડી છેલ્લે ૨૦૦૯માં રીલિઝ થયેલી ફિલ્મ ’કમબખ્ત ઇશ્કમાં રોમાન્સ કરતી જોવા મળી હતી. હવે તેઓ ફિલ્મ ’ગુડ ન્યુઝ દ્વારા ફરી સાથે દેખાશે. આ ફિલ્મ સરોગસી પરઆધારિત હોવાનું કહેવાય છે. સરોગસી પર ૨૦૦૨માં પણએક ફિલ્મ ’ફિલહાલ બની હતી. જેનું દિગ્દર્શન મેઘના ગુલઝારે કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કરીના ઉપરાંત દિલજીસ દોસાંઝ અને કિયારા અડવાણી પણજોવા મળશે.

Related posts

अमीषा पटेल के खिलाफ फिल्म निर्माता ने खटखटाया कोर्ट का दरवाजा

aapnugujarat

તારા સુતરિયા શાહિદ સાથે રોમાન્સ કરતી દેખાશે

aapnugujarat

સંજય દત્ત પાસે હાલ બધા મોટા નિર્માતાની ફિલ્મો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1