Aapnu Gujarat
Uncategorized

પ્રભાસપાટણ ખાતે રિયાણાની દુકાનમાં ગેસના બાટલાનો ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ

હાલના સમયમાં ગેરકાયદેસર બાટલાનું વેચાણ વધી રહ્યું છે ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના ગીર સોમનાથ જિલ્લા વેરાવળના પ્રભાસપાટણમાં બની છે અને ગેરકાયદેસર રાંધણ ગેસના બટલાના વેચાણનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથ જીલ્લા વેરાવળના પ્રભાસપાટણમા જૂના મ્યુઝીયમ પાસે આવેલા શકિત કરિયાણા ભંડાર નામની દુકાનમાં વેચાણ કરતો પવન વધવાની નામના સંચાલકને ત્યાંથી ઘરવપરાશના રાંધણગેસ તથા કોમર્સિયલ સિલીન્ડરનો દુકાનમાં વેચાણ કરતો હોવાની બાતમીના આધારે વેરાવળ મામલતદાર પ્રજાપતિ અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડો પાડી ૧૧ સિલીન્ડર કબજે કર્યા છે. તમામ સિલીન્ડર સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (પ્રભાસપાટણ)

Related posts

Dt. ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ #ઇન્ટરનેશનલ #વિશ્વ #મહિલા #દિવસ ના રોજ ઝરિયાં – એ – દુઆ , એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વેજલપુર પોલીસ સ્ટેશન ની ” સી ” ટીમ , 181 મહિલા હેલ્પલાઇન , નારી અદાલત ના સહયોગથી વેજલપુર વિસ્તારમાં મહિલા સશક્તિકરણ ની માહિતી અને વિવિધ યોજનાઓ ની મહિલા ઓને માહિતી આપવામાં આવી ….

aapnugujarat

મોટી પાનેલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

editor

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ, સણોસરા મુકામે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ખેડુતો માટે  ‘‘નયા ભારત મંથન-સંકલ્પ સે સિધ્ધિ’’ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1