Aapnu Gujarat
બ્લોગ

આને કહેવાય પાક્કા ગુજરાતી.

ગુજરાતી એટલે ગુજરાતી. ભાઈ ભાઈ બધાને ખુશ રાખી ને પોતાનું કામ કઢાવે તેવા પાક્કા ગુજરાતી.
નરેન્દ્ર મોદી ને એમના જ રાજ્યમો હારતા બચાવી ને ખુશ કરી દીધા.
રાહુલ ગાંધી શાંતિથી યુરોપ જાય ને વેકેશન મનાવી શકે એટલી સીટો આપી ને ખુશ કરી દીધો.
જીગ્નેશ અને અલ્પેશ ને પણ જીતાડી ને ખુશ કરી દીધા.
હાર્દિક ને પણ ભવિષ્ય મો રાજકારણ મો જવાનો રસ્તો બાકી રાખી ને ખુશ કરી દીધો.
નીતિન ભાઈ અને રૂપાણી નું પણ નાક બચાવી લીધું.
વિપક્ષ ને મજબૂત બનાવી ને લોકશાહી ને જીવંત રાખી લીધી.
શેર માર્કેટને ડૂબતું બચાવી ને રોકાણ કારો ના પૈસા બચાવી લીધા.
મીડિયા વાળા ની પણ trp વધારી આપી.
Election કમિશન પણ ખુશ કે evm મો કોઈ ગડબડી નો આરોપ નહીં લગાવે.
સાલું આ ચૂંટણી મો કોઈ ને નુકસાન ના થવા દીધું.
આને કહેવાય પાક્કા ગુજરાતી.

Related posts

ભારતમાં વધેલી ઠંડીનું ’અમેરિકા કનેક્શન’

aapnugujarat

કેરળ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીની અસર

aapnugujarat

ગર્વથી કહો, આપણે ગુજરાતી!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1