Aapnu Gujarat
મનોરંજન

સની લિયોનીએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

સની લિયોનીની તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર કમાલ ન કરી શકી હોય પરંતુ ફિલ્મની હિરોઇન સની લિયોનીના કરોડો ચાહકો છે.સની હાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. સની આ વર્ષે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનાર એક્ટર બની ગઇ છે.આ સાથે જ સનીએ દીપિકા પાદુકરોણ, કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપરા જેવી ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.સની વર્ષ ૨૦૧૭માં યાહૂ પર સૌથી વધુ સર્ચ થનારી ફિમેલ સેલેબ્રિટી તરીકે ઉભરી આવી છે.આ યાદીમાં કેટરીના કૈફ, ઇશા ગુપ્તા, દિશા પટણી અને મમતા કુલકર્ણી જેવી સેલેબ્રિટીઓનો પણ સમાવેશ થાય છે. તેવામાં મેલ કેટેગરીમાં આ યાદીમાં સ્વર્ગસ્થ વિનોદ ખન્નાનું નામ ટોચ પર છે. કપિલ શર્માએ સલમાન ખાન અને રજનીકાંત જેવા સ્ટાર્સને પાછળ છોડતાં આ યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે.

Related posts

‘હાઉસફુલ-૪’ને લઇ બોબી આશાવાદી

aapnugujarat

આલિયા અને આદિત્ય રોય કપુર સડક-૨માં ચમકશે

aapnugujarat

દીપિકાએ લવ રંજનની ફિલ્મ નકારતા કહ્યું : આરોપી સાથે ક્યારેય કામ નહીં કરું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1