Aapnu Gujarat
બિઝનેસ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૨૧ હજાર લોકો દ્વારા ૪૯૦૦ કરોડની બ્લેકમની જાહેર કરાઈ : આઈટી અધિકારીનો ઘટસ્ફોટ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૨૧ હજાર લોકો દ્વારા ૪૯૦૦ કરોડ રૂપિયાની બ્લેકમનીની રકમ જાહેર કરવામાં આવી છે. નોટબંધી બાદ સરકાર દ્વારા આ મુજબની વાત હવે કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગના એક ટોપ અધિકારીએ કહ્યું છે કે, આ ડિક્લેરેશન મારફતે હજુ સુધી ૨૪૫૧ કરોડ રૂપિયાની ટેક્સ વસુલાત કરાઈ છે. આ વર્ષે ૩૧મી માર્ચના દિવસે પુરી થયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૪૯૦૦ કરોડ રૂપિયાની બ્લેકમની જાહેર થઇ છે.

Related posts

દેશમાં આવકવેરો ચૂકવનારાઓની યાદીમાં નવા ૭૫ લાખનો ઉમેરો

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૪૮,૩૭૨ કરોડ વધી

aapnugujarat

હવાઈ મુસાફરી માટે પ્રાઈસ કેપ પરત લેવાનો નિર્ણય : ઉડ્ડયન મંત્રાલય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1