Aapnu Gujarat
ગુજરાત

મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયા વાડી ઉના આવકનાં દાખલાઓમાં આંધળા હજારો લૂંટતા હોય તેવો ઘાટ ઉચ્ચ અધિકારીઓ યોગ્ય કરે તેવી માંગ

મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયા વાડી ઉના આવકનાં દાખલાઓમાં આંધળા હજાર લૂંટતા હોય તેવો ઘાટ

ઉચ્ચ અધિકારીઓ યોગ્ય કરે તેવી માંગ

ઉના મામલતદાર કચેરીમાં જન સુવિધા કેન્દ્રમાં ”આંધળા બજાર લુંટતા હોય તેમ બે ફામ અને બેખોફ રીતે સરકારના ફી વસુલવાનાં નિયમોનો ઉલાળીયો કરાતો હોય તેમ રૂા.૨૦ ની પહોંચ આપી રૂ।.૧૦ ઉપરનાં લઈ, રૂા. ૩૦ વસુલવામાં આવે છે. અને ગ્રામ્ય વિસ્તારના અરજદારો પાસેથી રૂા.૨૦ ની પહોંચ આપી ઉપરના રૂા.૨૦ લઈ રૂ.૪૦ વસુલવામાં આવે છે.

ઉનાના એક નાગરિક પોતાનાં પરિવારનો આવકનો દાખલો કઢાવવા મામલતદાર કચેરી ઉનાનાં જન સુવિધા કેન્દ્રમાં જતા પોતાનાં મનનાંતરંગ પ્રમાણે વહીવટ કરવામાં માહિર એવા ૧૧ માસના કરારવાળા કોન્ટ્રાકટર બેઝના કર્મચારી સરકારનો આવકનો દાખલો કાઢવાની ફી રૂા.૨૦ કે જે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારનો દાખલાની ફી નકકી કરેલ છે. પરંતુ લાલિયા વાડીથી પ્રખ્યાત

તેમ ઉનામાં રહેતા ૭૦ વર્ષીય વૃધ્ધાનો આવકનો દાખલો કઢાવવા તેમના પરિવારનાં જતા જનસુવિધા કેન્દ્રમાં પહોંચ આપી રૂા.૪૦વસુલાતા હોય અને શહેરી વિસ્તારના આવકનાં દાખલાના ” રૂા.૨૦ની પહોંચ આપી રૂા.૧૦ઉપરનાં રહયું છે.

ઉના મામલતદાર કચેરીનો સ્ટાફ આંધળ, વસુલાતા હોય અને તે બાબતની જાણ બજાર લુંટે તે કહેવત સાર્થક કરતા હોય જન સુવિધા કેન્દ્રમાં બેસતા અને અન્ય | સ્ટાફ તેમજ મામલતદારને પણ જાણ | હોવા છતાં મલાઈની આવક મેળવવામાં માહિર જન સુવિધા કેન્દ્રના કોન્ટ્રાકટ ગ્રામ્ય વિસ્તારના દાખલાનાં રૂા.૨૦ ની | બેઝના કર્મચારી સામે આંખ મીંચામણા કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરાતું | હોય તેવું અરજદારો દ્વારા જણાવેલ છે

Related posts

ગુજરાતમાં બે મહિનામાં 2300 ફોન કરાયા બ્લોક

aapnugujarat

पशु की वजह से दुर्घटना होने पर मालिकों के विरूद्ध अपराध दर्ज होगा : पुलिस कमिश्नर द्वारा कड़ी कार्रवाई का आदेश

aapnugujarat

રાજ્યમાં ટેકાના ભાવે ૭૭.૬૭ લાખ ક્વિન્ટલ મગફળી ખરીદાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1