Aapnu Gujarat
ગુજરાત

સુરત: મોજશોખ પુરા કરવા માટે વાહનોની ચોરી કરનાર ગેન્ગ ઝડપાઇ

મોજ શોખ પુરો કરવા વાહન ચોરી કરતા ચોર ઈસમોને ચોરીની ૦૭ મોટર સાયકલો સાથે ઝડપી પાડી વાહન ચોરીના ૦૭ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ….. સુરત માં વાહનો ચોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે કેટલાક ઇસમો માત્ર પોતાના મોજ શોખ પુરા કરવા માટે વાહન ની ચોરી કરીને અંજામ આપતા હોય છે આવા આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચના ટાઇમ પકડી પાડ્યા સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે બાતમી ના આધારે વરાછા અશ્વનીકુમાર ગરનાળા નજીકથી આરોપી દિપેશ જયસુખભાઈ દેવાણી ઉ.વ.૨૫ ધંધો-બેકાર રહે.મકાન નં-૪ પુષ્પક સોસાયટી ગેટ નં-૧, ત્રણપાન વડની સામે અશ્વનીકુમાર ધરમનગરરોડ સુરત શહેર. (૨) નગરાજ ઉદ્દે નીતીન આનંદમાર ભાર્ગવ ૭.૧.૩૪ ધંધો-બેકાર રહે,મકાન નં-૪ પુષ્પક સોસાયટી ગેટ નં-૧, ત્રણપાન ઉદની સાથે અવનીમાં ધસનગર, સુરત મૃત્યુ અને તાલુકા નાઇનગર વો ન ભારત મર્યા જી.ચુરૂ.(રાજસ્થાન)નાઓને ઝડપી પાડેલ છે. આ પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરી કરેલ 7 જેટલા વાહનો મળી આવ્યા હતા શહેરના અલગ લગ વિસ્તારમાં વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે …હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી જુદી જુદી કંપનીના વાહનો નંગ-૭ કિ.રૂ.૩,૦૫,૦૦૦/- ના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે જોકે સુરત પોલીસે 7 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે … કઈ રીતે વાહનોની ચોરીને આપતા હતા અંજામ શું છે મોડસ ઓપરેન્ડી આ પકડાયેલ બન્ને આરોપીઓ વાહનચોરી કરવા નીકળી જે ગાડીઓના હેન્ડલ લોક મારેલ ન હોય અથવા તો લોક ખરાબ થઈ ગયેલ હોય તેવા વાહનો ચેક કરી પોતાની પાસેની ડુપ્લીકેટ ચાવી વડે મોટર સાયકલોના લોક ખોલીને ચોરી કરવાની ટેવવાળા છે…

Related posts

તાપીમાં છ વિદ્યાર્થી ડૂબ્યાં : ચારનાં મોત

aapnugujarat

સગીરાને ધમકી આપતો રોમિયો

aapnugujarat

PM Modi urged people to visit Sardar Sarovar Dam in Gujarat, hoped that those visiting will also go to Statue of Unity

aapnugujarat

Leave a Comment

UA-96247877-1