Aapnu Gujarat
Nationalતાજા સમાચારરાષ્ટ્રીય

જનતા રેડ પછી અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન, યુવાનોએ બુટલેગરો સાથે સીધા ઘર્ષણમાં ના ઉતરવું

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિદેશી દારૂ સાથેની બોટલોનો પર્દાફાશ જનતા રેડ કરી કર્યો હતો
જનતા રેડ પછી બુટલેગર અને અમારા સમાજના બે યુવાનો પ્રવેશ થયો કોઈ બીજા નવા યુવાનો પણ આ રીતે કેસ ના થાય છે યુવાનોને પકડવામાં આવ્યા છે તે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અમારી માગણી છે. ન્યાયની પ્રક્રિયા માં તેમને મદદ કરવામાં આવે તેવા પ્રયત્ન થશે.

છેલ્લા 10 વર્ષની અંદર મેં કહ્યું હતું કે યુવાનોને બુટલેગરો સાથે ઘર્ષણમાં ઉતારવાનો પ્રયત્ન ના કરે અને આ રીતે જનતા રેડ ની અંદર જોડાવું નહીં ફોટો અને વિડીયો મોકલાવો.

ન બનાસકાંઠા એસપી એ એમને કે ક્યાંય પણ દારૂ જોવા નહીં મળે આ પ્રકારની બાહેંધરી આપી છે. નિષ્પક્ષ કાર્યવાહી કરવાની વાત તેમને કરી છે. સમાજમાં આ દારૂની બદી ના આવે એનો આ પ્રયત્ન છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિદેશી દારૂ સાથેની બોટલોનો પર્દાફાશ જનતા રેડ કરી કર્યો હતો. ત્રણ દિવસ પહેલા મોડી રાત્રે યુવાનોને સાથે રાખી બનાસકાંઠામાં બૂટલેગરને ઝડપી પાડયો હતો પરંતુ મામલો ત્યારે ગરમાયો જ્યારે જનતા રેડમાં સાથે રહેનાર ના ઘરમાં 13 દારૂની બોટલો મળી અને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી.

Related posts

बडगाम में 2 आतंकी ढेर

editor

जीएसटी लागू कराने में मदद करें ब्यूरोक्रेट्‌स : पीएम मोदी

aapnugujarat

જુના મિત્રોનું ભાજપ સન્માન કરે છે : તમિળનાડુમાં ગઠબંધન કરવા મોદીનો સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1