Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીય અણું વૈજ્ઞાનિક હોમી ભાભાના પ્લેન ક્રેસ પાછળ સીઆઇએનો હાથ હોવાની શંકા

ભારતના પરમાણુ કાર્યક્રમોના જનક મહાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયુ હતુ. તેમના મૃત્યુ માટે બીઆરન્યુઝ નામની વેબસાઈટે પાકિસ્તાનની સેન્ટર ઈન્ટેલિજન્સ એજન્સીને જવાબદાર કહી છે. આ ન્યુઝ વેબસાઈટે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે આ પ્લેન ક્રેશમાં અમેરિકાના ઈન્ટેલિજન્સ એજન્સીનો હાથ હોઈ શકે. હોમી ભાભાનું પ્લેન એર ઈન્ડિયા બોઈંગ ૭૦૭, ૧૯૬૬માં ફ્રાન્સમાં આલ્પ્સના મોન્ટ બ્લાંની પાસે ક્રેશ થઈ ગયુ હતુ.  આ પ્લેન ક્રેશમાં ભારતના આ મહાન વૈજ્ઞાનિકની સાથે અન્ય ૧૭૭ લોકોના મૃત્યુ થયા હતા. તાજેતરમાં મોન્ટ બ્લામાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના શબના અવશેષો મળ્યા હતા. આ શબ કેટલાક વર્ષો પહેલા એર ઈન્ડિયામાં થયેલા બે દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.  ઈ.સ. ૧૯૫૦ અને ૧૯૬૬માં થયેલી બે જુદી-જુદી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. બીઆરન્યુઝ નામની વેબસાઈટના રિપોર્ટમાં હોમી ભાભા સાથે સંકળાયેલી કેટલાક જાણકારી સામે આવી રહી છે.  આ વેબસાઈટે ૧૧ જુલાઈ ૨૦૦૮એ એક પત્રકાર ગ્રેગરી ડગ્લાસ અને સી.આઈ.એના અધિકારી રોબર્ટ ટી ક્રાઓલીના વચ્ચે થયેલી વાતને ફરીથી રજૂ કરી છે.

Related posts

शराब से होने वाली मौतों से GDP को हर साल 1.45 % का नुकसान : रिसर्च

aapnugujarat

ભારતના હુમલામાં ભારે નુકસાનની વાત જૈશ દ્વારા કબૂલાઈ

aapnugujarat

संजय निरुपम ने मिलिंद देवड़ा के खिलाफ खोला मोर्चा, इस्तीफे को लेकर कसा तंज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1