Aapnu Gujarat

Tag : bell bottom

મનોરંજન

લોકડાઉન બાદ વિદેશમાં થશે આ પહેલી ફિલ્મનું શૂટિંગ.. જાણો કઇ ફિલ્મનું પહેલુ શુટ થશે

editor
ભારતમાં તથા વિશ્વના અન્ય દેશોમાં લોકડાઉન હવે ધીમે ધીમે ખુલી રહ્યું છે. બોલિવૂડ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન, ટીવી શોના શૂટિંગ હવે શરૂ થઈ ગયા છે. ફિલ્મનું શૂટિંગ પણ હવે શરૂ થશે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં પોતાની આગામી ફિલ્મ ‘બેલબોટમ’નું શૂટિંગ શરૂ કરવાની વાત કહી હતી. કોરોનાવાઈરસને કારણે માર્ચ મહિનાથી બોલિવુડ ઈન્ડસ્ટ્રી......
UA-96247877-1