Aapnu Gujarat
Uncategorized

રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ રૂ. બે કરોડથી વધુની રકમની પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂર અપાઇ

રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં ગોંડલ તાલુકાના ગુંદાળા અને નવાગામ, જસદણ તાલુકાના કોઠી, રાજકોટ તાલુકાના ઉમરાળી, મેસવડા, બારવણ અને ડુંગરપુરતથા જામકંડોરણા તાલુકાના જૂના માત્રાવડ ગામની કુલ રૂ. ૨ કરોડ ૭ લાખ ૫૮ હજાર ૧૯૧ની રકમની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ તમામ યોજનાઓને તાંત્રિક મંજૂરી અગાઉથી જ આપી દેવામાં આવી છે.

Related posts

જિલ્લા પ્રશાસન દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

aapnugujarat

धारी के मोणवेल गाँव में तेंदुएा दो लोगों का खा गया

aapnugujarat

તૃણમૂલ ધારાસભ્યની હત્યા મુદ્દે મુકુલ રોયની સામે કેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1