Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં બે દેવીપૂજક યુવતીઓ ચેકડેમમાં પડતાં મોતને ભેટી

ધોરાજીના મોટા ગુંદાળા પાસે આવેલ ચેકડેમમાં ત્રણ યુવતીઓ અકસ્માતે ચેકડેમમાં પડી ગઈ હતી જેમાંથી બે દેવીપૂજક સમાજની યુવતીઓનાં મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંન્ને યુવતીઓનાં મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે.


(વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ગીરસોમનાથ જિલ્લાના ખેડૂત મેળવી રહ્યા છે મબલખ ઉત્પાદન સાથે સારો નફો

editor

વેરાવળના ડારી ગામમાં 5 સિંહોનો આંતક : 70 ઘેંટા-બકરાનું મારણ

aapnugujarat

મુખ્યમંત્રીએ પાલીતાણાના કાળભૈરવ મંદિરે યજ્ઞવિધિમાં જોડાઈ ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1