Aapnu Gujarat
Uncategorized

ભાવનગર નગરપાલિકાની ટીમે ખાણી પીણી બજારોમાં દુકાનો સીલ કરી

ભાવનગર નગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી નિયમોના પાલન માટે મહાચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આરોગ્યના નિયમોના ભંગ બદલ ખાણી – પીણીની દુકાનો સીલ કરવામાં આવી હતી. મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરની મુખ્ય બજારમાં ચેકિંગ દરમિયાન શહેરના ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલ મિલાપ પાર્લરમાં આરોગ્યલક્ષી નિયમનું પાલન ન થતું હોવાથી ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને મોંઢા પર માસ્ક પહેરવાનો અનુરોધ કરવામાં આવે છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

શિયા બોર્ડે સુપ્રીમમાં કહ્યું, મંદિર તોડીને બનાવી હતી બાબરી મસ્જિદ

aapnugujarat

પાવીજેતપુર તાલુકાના ત્રણેય કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે એસ.એસ.સી., એચ.એસ.સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

aapnugujarat

A Home So Uncluttered That It Almost Looks Empty

aapnugujarat

Leave a Comment

UA-96247877-1