Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં યોગ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

આજરોજ એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી કોરોના વાયરસ કોવિડ – ૧૯ની મહામારીમાં નિયમોનું પાલન હેઠળ ૭ સભ્યો દ્વારા યોગ દિવસ અને વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડા, એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ મિલન વાઘેલા, માલતીબેન, અમિતભાઈ, સંદીપ સોની, પ્રણવ કનોજીયા અને યોગ ગુરુ લતાબેનના સાથ સહકારથી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું.
(તસવીર :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સક્રિય

aapnugujarat

બાઇકચોરી ગુનાના આરોપીનું સાબરતી જેલમાં મોત

aapnugujarat

Coronavirus knocked in Gujarat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1