Aapnu Gujarat
રમતગમત

લોકનિકેતન વિનય મંદિર પાલડી મીઠીનું ગૌરવ વધારતી વિદ્યાર્થિની મંજુલા મોદી

હાલમાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં મોદી સમાજનું અને લોકનિકેતન વિનય મંદિર પાલડી મીઠીનું ગૌરવ એવી મંજુલા મોદીએ ૧૦/૦૯/૨૦૧૯ના રોજ દિયોદર મુકામે તાલુકા કક્ષાએ ૧૫ સ્પર્ધકોને હરાવીને પ્રથમ નંબર મેળવી તારીખ ૧૮/૦૯/૨૦૧૯નાં રોજ રૈયા મુકામે સમગ્ર દિયોદર તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. હવે મંજુલા મોદી આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીરાજ્ય ખાતે રમવા જશે. આ બાબત સમગ્ર મોદી સમાજ તેમજ લોકનિકેતન સ્કૂલ તેમજ ગામ માટે ગૌરવા્‌ની વાત છે. શાળાના શિક્ષક મહેન્દ્ર રોહિત અને આચાર્ય યુ.ડી.ચૌહાણે મંજુલાને શાળા, સમાજ ગામ અને માતા – પિતાનું નામ રોશન કરવા બદલ અભિનંદનંદન પાઠવ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

फाइनल टाई होने पर तालिका की स्थिति पर तय हो विजेता : चैपल

aapnugujarat

बांग्लादेश का श्रीलंका दौरा हुआ स्थगित

editor

સંજૂ સેમસનને ઈન્ડિયા એ ટીમનો કેપ્ટન બનાવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1