Aapnu Gujarat
રમતગમત

ઇંગ્લૅન્ડના ક્રિકેટ ડિરેકટરપદેથી સ્ટ્રાઉસનું રાજીનામું

એન્ડ્રુ સ્ટ્રાઉસે જણાવ્યું હતું કે નુકસાની ભરી આપતી રજાઓના અંતે ઈંગ્લેન્ડના ક્રિકેટ ડિરેક્ટરપદેથી પોતે ખસી જઈ રહ્યો છે. સ્ટ્રાઉસની પત્ની રુથમાં ડિસેમ્બર ૨૦૧૭માં એશિશ સિરીઝ દરમિયાન કેન્સરના રોગનું નિદાન થયું હતું અને તેની સારવારના કારણે તેમને આ વર્ષે પોતાના હોદ્દા પરથી થોડા દિવસની રજા લાધી હતી. ક્રિકેટ ડિરેક્ટરપદે સાડાત્રણ વર્ષની કામગીરી બજાવેલ ૪૧ વર્ષના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટ્રોસે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ (ઈ. સી. બી.)ને જણાવ્યું છે કે તેઓ પોતાના હોદ્દે પાછા ફરશે નહીં. એન્ડી ફ્લાવર ડિસેમ્બર સુધી સ્ટ્રાઉસની કામગીરી બજાવશે જ્યારે નવા ક્રિકેટ ડિરેક્ટરની નિમણૂક થનાર છે.

Related posts

ફિફા વર્લ્ડકપ : પ્રથમ વખત પાંચ મુસ્લિમ દેશ એક સાથે મેદાનમાં છે

aapnugujarat

બાંગ્લાદેશને કચડી નાંખી ભારતની ફાઈનલમાં કૂચ

aapnugujarat

દિલ્હી ટેસ્ટ ડ્રો : શ્રીલંકાના બેટ્‌સમેનોએ મક્કમ બેટિંગ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1