Aapnu Gujarat
બ્લોગ

ગીત ગુજરાત ના,

ગીત ગુજરાત ના ગાઈ શું ભાઈ,
અમે બધાએ ગઈશું ભાઈ,
ગીત ગુજરાત ના……

આજે ભલે અમે ગરીબ છીએ,
કાલે અમીર થઈ જશું, ભાઈ… ગીત..

નાની મોટી યોજનાઓનો કલ્યાણ મેળો ભરાયો
પાઇ પાઇ ના ફૂલ બન્યા, ને
નવી નોટનો દરિયો,
મસ્તી સાથે મેળાના પંથે,
અમે બધાએ જઈશું, ભાઈ.. ગીત..

કલ્યાણ મેળા નો માર્ગ છે ખૂબ મોટો,
એવા અમીર બની જઈશું કે,
ન મળે કોઈ જોડ,
હશે ચહેરા પર હાસ્ય, ને
આંખોમાં નહીં આંસું,
અમે બધાએ જઈશું, ભાઈ.. ગીત.

સ્વર્ણિમ ગુજરાત નો હું કવિ છું,
ગીત ગુજરાત ના ગા તો
કલ્યાણ મેળા નો ફાયદો જોઈને,
હું મનમાં મલ્કાતો, ભાઈ… ગીત..

કવિ લેખક અનુવાદક  : ગુલાબ ચંદ પટેલ

Related posts

सरकार चलानेवालों में अब छलका गोडसे प्रेम..! बायगोड तुस्सी ग्रेट हो गोड-से..!

aapnugujarat

કેરળ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીની અસર

aapnugujarat

ये मोबाइल यूँ ही हट्टा कट्टा नहीं बना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1