Aapnu Gujarat
મનોરંજન

ગોરી મેમ ‘ભાભીજી ઘર પર હૈ’ છોડવાની તૈયારીમાં

ફેમસ ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’માં અનીતા ભાભીનો રોલ કરનાર સૌમ્યા ટંડન શો છોડવાની છે તેવી અફવાઓ ટેલીઈન્ડસ્ટ્રીમાં જોરશોરથી ચાલી રહી છે. આ વાત સામે આવી રહી છે.
સૂત્રો મુજબ, સૌમ્યાને હેપેટાઈટિસ થયો હતો. આ કારણે તેની સારવાર ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તે શૂટિંગ પર પરત ફરશે. નોંધનીય છે કે એવી ચર્ચા હતી કે સૌમ્યા ટંડન શો છોડી રહી છે અને તે ટૂંક સમયમાં જ ‘બિગ બોસ’માં જોવા મળશે.
સૌમ્યા ત્રણ વર્ષથી આ શોમાં છે. આ પહેલા શોની લીડ અંગૂરી ભાભીનો રોલ કરી રહેલી શિલ્પા શિંદેએ પ્રોડ્યૂસર વિકાસ ગુપ્તા સાથેના વિવાદ પછી શોને છોડ્યો હતો.
તેની જગ્યાએ શુભાંગી અત્રેને આ રોલ માટે પસંદ કરવામાં આવી હતી. સૌમ્યા ‘જબ વી મેટ’ ફિલ્મમાં કરિના કપૂરની બહેનના રોલમાં જોવા મળી હતી.

Related posts

आलिया भट्ट ने रणबीर कपूर से कहा आई लव यू : रिपोर्ट

aapnugujarat

કેટરીના પાસે હાલમાં સલમાન, અક્ષયની ફિલ્મ છે

aapnugujarat

તોરબાજમાં સેક્સી નરગીસ મુખ્ય રોલમાં રહેશે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1