Aapnu Gujarat
રમતગમત

ઋષભમાં તમામ ફોર્મેટમાં રમવાની ક્ષમતા : દ્રવિડ

ઋષભ પંતને હાલમાં ૈંઁન્માં શાનદાર બેટિંગ માટે ઘણી પ્રશંસા મળી રહી છે. જે પછી હવે તેના હાલમાં ઈન્ડિયા-છ ટીમના કોચ અને વરિષ્ઠ ખેલાડી રાહુલ દ્રવિડે ઋષભા વખાણ કર્યા છે અને તેમને કહ્યું કે, આ ક્રિકેટરમાં તમામ ફોર્મેટમાં રમવાની ક્ષમતા છે. તેમજ તે લાંબા ફોર્મેટમાં પણ અલગ-અલગ રીતે રમી શકે છે. પંતે ઈન્ડિયા-છના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ઈંગ્લેન્ડ લૉયન્સ સામે અને વેસ્ટ ઈન્ડિઝ-છ સામે શાનદાર બેટિંગ કરી છે.
આ પછી ઋષભને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તેમજ તેને ઈંગ્લેન્ડમાં પહેલી વખત ભારતીય ટીમમાં રમવાનો મોકો મળી રહ્યો છે. દ્રવિડે મ્ઝ્રઝ્રૈં ટીવી પર કહ્યું કે, ઋષભે પોતાના અલગ અલગ ફોર્મેટમાં પ્રદર્શન કરીને સારી બેટિંગનો નમૂનો પૂરો પાડ્યો છે. તેનામાં ક્ષમતા છે અને તે લાંબા ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવાની પણ તાકાત રહેલી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દ્રવિડ લાંબા સમયથી પંતની સાથે રહ્યા છે. તેમની દેખરેખમાં જ પંત ેં-૧૯નો કોચ રહ્યા હતા અને તેઓ યુવા ક્રિકેટરની પ્રતિભાને જાણવા માટે પણ ઘણાં યોગ્ય પુરવાર થયા છે. તેમને પંત અંગે વાત કરતાં કહ્યું કે, તેઓ હંમેશાથી એગ્રેસિવ પ્લેયર રહ્યા છે. તેની ટેસ્ટ ટીમમાં પસંદગી થવાથી હું ઘણો જ ખુશ છું. એટલું જ નહીં દ્રવિડે કહ્યું કે, રણજીમાં પંતે સારી બેટિંગ કરી હતી અને તેને ૨૦૧૬-૧૭માં ૯૦૦ રન બનાવ્યા હતા. જેમાં તેની સ્ટ્રાઈક રેટ ૧૦૦થી પણ વધુ રહી છે.
ધ વૉલે દ્રવિડે કહ્યું કે, ઈન્ડિયા-છ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆતમાં લૉયન્સ સામે ૬૪ રન બનાવ્યા છે. જેની મદદથી ટીમને નવો સ્ટાર્ટ મળી રહ્યો છે. તેના પર લાંબી આશા રાખવામાં આવી રહી છે.

Related posts

IND v NZ Test : दूसरे दिन का खेल खत्म

aapnugujarat

૨૧મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટસમેન તરીકે તેંડુલકરની પસંદગી

editor

दिल्ली हारे या जीते, उसे अपने खिलाड़ी नहीं बदलने चाहिए : बांगर

editor

Leave a Comment

UA-96247877-1