Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુવકે કુતરી સાથે રેપ કરતા ખળભળાટ

ઉત્તર પ્રદેશમાં મહિલાઓ જ નહીં, હવે પ્રાણીઓ પણ સુરક્ષિત નથી. બાગપત જિલ્લાના સિંધાવલી અહીર પોલીસ સ્ટેશનમાં રેપનો એક કેસ સામે આવ્યો છે, જેણે સાંભળીને દરેકને આશ્ચર્ય થશે. પોલીસે એક યુવક વિરુદ્ધ કૂતરી સાથે રેપ કર્યાનો કેસ નોંધ્યો છે. પોલીસ પીડિત કૂતરી અને આરોપીની શોધખોળ કરી રહી છે.
ઉચ્ચ પોલીસ અધિકારી રાજેશ કુમાર શ્રીવાસ્તવે સોમવારે જણાવ્યું કે, સિંધાવલી પોલીસ સ્ટેશને ચિરચિટા ગામના કલ્લૂ પુત્ર જાનૂની ફરિયાદ પર ગામના બબલૂ સિંહ વિરુદ્ધ કૂતરી સાથે રેપ કર્યાનો કથિત આરોપમાં ગુનાની સંખ્યા૦૨૨૯/૨૦૧૮, કલમ-૩૭૭, ૩૨૩ આઈપીસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમને જણાવ્યું કે, ઘટના ત્રણ જુલાઈની છે અને ફરિયાદ ૬ જુલાઈએ નોંધવામાં આવ્યો છે. કલ્લૂ પોતાના શેરડીના ખેતરમાંથી કબાડ ઉઠાવવા ગયો હતો, જ્યાં આરોપી યુવક કૂતરી સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો. આ ઘટનાને જોઈ તેને પોતાના મોબાઈલ ફોનથી ફોટો ખેંચી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.
તેનાથી નારાજ થયેલા આરોપી અને તેના પરિવારજનોએ કલ્લૂના ઘર પર ચઢાઈ કરી મારપીટ કરી હતી. એએસપીએ જણાવ્યું કે, પોલીસને મળેલી માહિતી અનુસાર, આ મામલામાં કેસ નોંધી તપાસ કરવામાં આવી રહી છે. ઘટના પછી આરોપી ફરાર છે. કૂતરીની શોધખોળ કરી તેનું ચિકિત્સક પરીક્ષણ કરાવવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, આ પ્રકારની અજીબોગરીબ ઘટના ગુજરાતના વડોદરામાં સામે આવી હતી. અહીં અમુક લોકોએ સાથે મળીને ગાયોની સાથે અમાનવીય કૃત્ય કરીને તેમનો રેપ કર્યો હતો. આ ઘટના વડોદરીથી લગભગ ૩૦ કિમી દૂર પોર ગામમાં બની હતી. ઘટનાની જાણ થતા વિસ્તારના લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો.

Related posts

લોકસભાની આગામી ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કર્યું

aapnugujarat

भारत की कार्यवाही में 3 पाक. सैनिक ठार

aapnugujarat

ચોકીદાર છે તેથી જ ચોરો ભાગી રહ્યા છે : જાવડેકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1