Aapnu Gujarat
રમતગમત

ફિફા કપ : રશિયાની સૌથી સેક્સી ફેન ચર્ચાનું કેન્દ્ર બની

દુનિયાની સૌથી હોટ ફેનના રૂપમાં લોકપ્રિયતા મેળવી લેનાર અને રશિયન ફુટબોલ ટીમની સમર્થક નતાલ્યા નેમચિનોવાએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે વિતેલા વર્ષોમાં ક્યારેય પોર્ન સ્ટાર તરીકે રહી નથી. નતાલ્યાના કહેવા મુજબ જે વિડિયો લીક થયા હતા તે એક પ્રાઇવેટ વિડિયો તરીકે હતા. જે તેના પૂર્વ બોયફ્રેન્ડની સાથેનો હતો. આ ૨૮ વર્ષની સેક્સી રશિયન ફેને કહ્યુ છે કે તેના પોર્ન ઇન્ડસ્ટ્રીઝ સાથે કોઇ લેવા દેવા રહ્યા નથી. નતાલ્યા એ વખતે ચર્ચામાં આવી હતી જ્યારે એક સાર્પ કેમેરામેને ટીમનો જુસ્સો વધારી દેવા માટે તેના કેટલાક રોચક ફોટો કેમરામાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ તેના વધારે કેટલાક હોટ ફોટો પણ પ્રકાશિત થવા લાગી ગયા હતા. અહીં સુધી કે તેના પોર્ન વિડિયો પણ ઓનલાઇન વાયરલ થઇ ગયા હતા. ટુંક સમયમાં જ તેને સોશિયલ મિડિયા પર વર્લ્ડ કપમાં રશિયન ટીમની સૌથી સેક્સી સપોર્ટર તરીકે જાહેર કરવામાં આવી હતી. તે હવે રશિયામાં સૌથી સેક્સી અને હોટ ફેન તરીકે લોકપ્રિયતા મેળવી રહી છે. તે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે યોજાયેલી પ્રારંભિક મેચમાં નજરે પડી હતી. તે વખતે કહેવામાં આવ્યુ હતુ કે નતાલ્યા વર્ષ ૨૦૦૭માં મિસ માસ્કો રહી ચુકી છે. અને પોર્ન સ્ટાર તરીકે છે. જેને નતાલ્યા ફગાવી ચુકી છે. આ પ્રકારના હેવાલ પાયાવગરના હોવાનો દાવો તેના દ્વારા કરવામાં આવ્યો છે. ફીફા વર્લ્ડ કપમાં જે મેચમાં તે પહોંચી હતી તે મેચમાં રશિયાની જીત થઇ હતી. ટીમે સાઉદી અરેબિયા પર ૫-૦થી જીત મેળવી હતી. અત્રે નોંધનીય છે કે રશિયાની ટીમ રાઉન્ડ ૧૬માં પહોંચી ચુકી છે અને હવે તેની ટક્કર સ્પેન સામે થનાર છે. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.

Related posts

આઇપીએલની ૧૦ સેકંડની એડ્‌.ના સ્ટારને ૯-૧૦ લાખ રૂપિયા મળશે

aapnugujarat

વકારે હિન્દુઓ વચ્ચે નમાઝવાળા નિવેદન ઉપર માફી માંગી

editor

South Africa register his 1st win in WC 2019 by defeated Afghanistan at 9 wickets

aapnugujarat

Leave a Comment

UA-96247877-1