Aapnu Gujarat
મનોરંજન

અર્શી સની લિયોન બાદ બીજી મોસ્ટ સર્ચ સેલિબ્રિટી : રિપોર્ટ

બિગ બોસ-૧૧માં ભાગ લીધા બાદ ભારતીય મોડલ, અભિનેત્રી અને રિયાલિટી પર્સનાલિટી અર્શી ખાનની લોકપ્રિયતા અતિ ઝડપથી વધી રહી છે. તે હવે સેક્સી સ્ટાર સની લિયોન બાદ દેશમાં ગુગલ ઇન્ડિયાની બીજી સૌથી વધારે સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી તરીકે ઉભરી આવી છે. એટલામાં ઓછુ હોય તેમ તેને બોલિવુડમાં ફિલ્મ પણ મળવા લાગી ગઇ છે.
બિગ બોસના ઘરમાં રહ્યા બાદ અર્શી ખાને જોરદાર લોકપ્રિયતા જગાવી હતી.અર્શી ખાન હવે ભારતની સાથે સાથે વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી રહી છે. અર્શી થિયેટરમાં એક્ટિંગની શરૂઆત કરી ચુકી છે. જો કે તે ધીમે ધીમે લોકપ્રિય થવા લાગી ગઇ હતી. હવે તે બિગ બોસ બાદ સૌથી વધારે લોકપ્રિય થઇ રહી છે. બિગ બોસ-૧૧ મારફતે તે તમામ ચાહક વર્ગમાં જાણીતી બની ગઇ છે. મોડલિંગ ઇન્ડ્‌સ્ટ્‌રીઝ તરફથી પણ તેને ઓફર મળવા લાગી હતી.
વર્ષ ૨૦૧૪માં અર્શી ખાન મિસ ગ્લોરી અર્થ બ્યુટી સ્પર્ધા જીતી ગઇ હતી. વર્ષ ૨૦૧૪માં તેબિકિની ઓનલાઇન સ્પર્ધામાં બીજા સ્થાને રહી હતી. તમામ લોકો જાણે છે કે તેની ભારતની પ્રથમ મેઇનલાઇન બોલિવુડ ફોરડી ઐતિહાસિક એક્શન ફિલ્મ લાસ્ટ એમ્પાયર માટે પસંદગી કરવામાં આવી હતી. બિગ બોસ-૧૧માં તે ભાગ લઇને તમામમાં છવાઇ ગઇ હતી. શોના છેલ્લા બે શોમાં તેના નામ પર વિચારણા કરવામાં આવી હતી. જો કે તે સ્થાન મેળવી શકી ન હતી. સમ્બેમ્બર ૨૦૧૫માં ખાને કહ્યુ હતુ કે તે પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે સંબંધ ધરાવે છે. આફ્રિદીના બાળકની માતા

Related posts

Convicts of JNU attack should be punished : Anil

aapnugujarat

તમામ કુશળતા છતાંય કૃતિ ખરબંદા ફ્લોપ સાબિત થઇ

aapnugujarat

કઠુઆ ગેંગરેપ ઘૃણાસ્પદ કૃત્ય : અમિતાભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1