Aapnu Gujarat
ગુજરાત

ભાજપની 13 ઉમેદવારો સાથે 5મી યાદી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે ત્યારે બંને પક્ષો પોતાના ગણિત સાથે ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ભાજપે આજે પાંચમું લિસ્ટ જાહેર કર્યું છે.

કોને કઈ સીટ ફાળવી ભાજપે

માવજીભાઈ દેસાઈ- ધાનેરા
વિજય હારખાભાઈ ચક્રવર્તી- વડગામ
રણછોડ રબારી- પાટણ
નારાયણભાઈ એલ પટેલ -ઊંઝા
કરસનભાઈ પૂંજાભાઈ સોલંકી- કડી
રમણભાઈ પટેલ – વિજાપુર
હિતેશ કનોડિયા- ઈડર
બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ- દહેગામ
અમિતભાઈ ચૌધરી- માણસા
વલ્લભ કાકડીયા – ઠક્કરબાપાનગર
કાળુ ડાભી -ધંધુકા
પંકજ દેસાઈ – નડીયાદ
સુમનબેન પ્રવિણસિંહ ચૌહાણ- કાલોલ

Related posts

પાટીદાર બાદ હવે રાજપૂત બિઝનેસ સમિટ યોજાશે

aapnugujarat

વિરોધ વચ્ચે ભાજપ-કોંગીના ઉમેદવારોના ફોર્મ માન્ય ઠર્યા

aapnugujarat

वडोदरा में बाढ़ के १७ दिन बाद भी नहीं मिली सहायता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1