Aapnu Gujarat
ગુજરાત

ભાજપે ૨૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

આજે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 28 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌરભ પટેલને બોટાદ, આર.સી.ફળદુને જામનગર દક્ષિણ અને છત્રસિંહ મોરીને જંબુસરથી ટિકિટ આપવામાં આવી છે.

 

બેઠક ઉમેદવારનું નામ
અબડાસા છબીલભાઈ પટેલ
માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા
રાપર પંકજભાઈ મહેતા
દસાડા (એસ.સી.) રમણભાઈ વોરા
ધાંગધ્રા જયરામભાઈ ધનજીભાઈ સોનાગરા
મોરબી કાંતિભાઈ અમૃતિયા
રાજકોટ પૂર્વ અરવિંદભાઈ રૈયાણી
રાજકોટ દક્ષિણ ગોવિંદભાઈ પટેલ
રાજકોટ ગ્રામીણ (એસ.સી.) લાખાભાઈ સાગઠીયા
જામનગર દક્ષિણ આર.સી.ફળદુ
વિસાવદર કિરીટભાઈ પટેલ
કેશોદ દેવાભાઈ પૂંજાભાઈ માલમ
કોડીનાર (એસ.સી.) પ્રો. ડો. રામભાઈ વાઢેર
સાવરકુંડલા કમલેશભાઈ કાનાણી
તલાજા ગૌતમભાઈ ગોપાલભાઈ ચૌહાણ
ગારિયાધાર કેશુભાઈ હીરજીભાઈ નાકરાણી
પાલિતાણા ભીખાભાઈ બારૈયા
બોટાદ સૌરભભાઈ પટેલ
જંબુસર છત્રસિંહ મોરી
ભરૂચ દુષ્યંતભાઈ પટેલ
કામરેજ વી.ડી.ઝાલાવાડીયા
સૂરત ઉત્તર કાંતિભાઈ હિંમતભાઈ બલ્લર (પટેલ)
કારંજ પ્રવિણભાઈ ઘોઘારી
ઉધના વિવેકભાઈ પટેલ
કતારગામ વિનુભાઈ મોરડીયા
ચૌર્યાસી ઝંખનાબેન હિતેશભાઈ પટેલ
મહુવા (એસ.ટી.) મોહનભાઈ ધનજીભાઈ ઢોડીયા
વ્યારા (એસ.ટી.) અરવિંદભાઈ રૂમસિંહ ચૌધરી

Related posts

ઠાકોરસેના નહીં છોડુંઃ અલ્પેશ ઠાકોર

aapnugujarat

દીકરી ના જન્મ પ્રસંગ ની કરી અનોખી ઉજવણી,,, બાળકોને બટુક ભોજન પીરસ્યું….

aapnugujarat

મોદીએ ૮૦૦૦ કાર્યકરો સાથે ઓડિયો બ્રિજથી કરેલો સંવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1