Aapnu Gujarat
મનોરંજન

હવે તાપ્સીના બિકીની પિક્સે ચાહકમાં ભારે ચર્ચા જગાવી

તાપ્સી પન્નુની આવનારી ફિલ્મ જુડવા-૨ ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા ચાહકોમાં પ્રવર્તી રહી છે. આ ફિલ્મ પહેલા જ ફિલ્મની અભિનેત્રી તાપ્સી પન્નુ તેના બિકીની પિક્સને લઇને ભારે ચર્ચા છે. આના કારણે ચાહકોમાં ફિલ્મને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. આ ફિલ્મ હવે રજૂઆત માટે તૈયાર છે. રજૂઆત પહેલા જ ફિલ્મ જુડવા-૨ ફિલ્મની ગીતો ચાહકોમાં ધુમ મચાવી રહ્યા છે. લોકો ફિલ્મ પાસેથી સારી અપેક્ષા રાખી રહ્યા છે. ડેવિડ ધવન મોટા ભાગે રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. ડેવિડ પોતાના પુત્રને લઇને અગાઉ મે તેરા હિરો ફિલ્મ બનાવી ચુક્યા છે. જે બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગઇ હતી. હેવ જુડવા-૨ ફિલ્મ રજૂ કરવા જઇ રહ્યા છે. વરૂણની સાથે ફિલ્મમાં જેક્લીન અને તાપ્સીની ભુમિકા છે. ફિલ્મની રજૂઆત પહેલા હવે ફિલ્મ સાથે જોડાયેલો એક ફોટો તાપ્સીએ ઇન્સ્ટાગ્રામમાં રજૂ કરી દીધો છે. જેમાં તે બિકીનીમાં રજૂ પડી રહી છે. નામ શાબાના અને પિન્ક જેવી ફિલ્મ મારફતે લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચેલી તાપ્સી તેના બોલ્ડ વલણના કારણે પણ જાણીતા રહી છે. એક્વા ગ્રીન બિકીની તાપસી ખુબ જ હોટ નજરે પડી રહી છે. આ ફોટોની સાથે તાપ્સીએ કેટલીક બાબતો પણ લખી છે. સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી એક ફિલ્મમાં પણ તાપ્સી કામ કરી રહી છે. ફિલ્મનુ નિર્દેશન શાદ અલી કરનાર છે. આ ફિલ્મમાં બે હોકી ખેલાડીઓની પ્રેમ કથા દર્શાવવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ ઓક્ટબર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. આના માટે પહેલા દલજીત અને તાપ્સીને હોકીની કઠોર ટ્રેનિંગ મારફતે પસાર થવાની ફરજ પડશે. તાપ્સીની સાથે દલજીત રહેશે.

Related posts

Hollywood actor Harrison Ford’s movie ‘Indiana Jones 5’ shooting start in Next year

aapnugujarat

अपने करियर से ‘शानदार’ को मिटा देना चाहूंगा : शाहिद कपूर

aapnugujarat

ઇન્ડસ્ટ્રીમાં કોઇપણ ૧૦૦ ટકા સુરક્ષિત નથી : કેટરીના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1