Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોરારીબાપુ દ્વારા શુભેચ્છા  વચન

સુરેશ ત્રિવેદી, ભાવનગર

પુ.મોરારીબાપુએ દાર્જીલિંગમાં ગવાઈ રહેલી રામકથામાં નવનિયુક્ત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા આપતા જણાવ્યું કે આપણા નરવા અને ગરવા ગુજરાતના મુખ્યમંત્રી પદે આપની વરણી થઈ એની ખૂબ વધાઈ અને શુભકામનાઓ. આપની સેવા સફળ અને સુદઢ્ રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના  સફળતા ની કામના સહ મૂખ્ય મંત્રીને નવી જવાબદારી માં પાર ઉતરવા શુભેચ્છાઓ પાઠવી.

Related posts

ભાજપ રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો

aapnugujarat

ચાંદોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

editor

સાયન્સ સીટી રોડ ઉપર હીટ એન્ડ રન : એકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1