Aapnu Gujarat
ગુજરાત

સોમનાથ હિન્દૂ સેવા સમિતિ વિવાનની વ્હારે 1 લાખનુ અનુદાન

મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ

કોડીનાર તાલુકાના અલીદર ગામના વિવાન અશોકભાઈ વાઢેર નામ ના બાળક ને SMA નામ ની ગંભીર બીમારી હોય જેની સારવાર માટે અંદાજીત 16 કરોડ ની જરૂર છે. વિવાન નો પરિવાર આર્થિક રીતે ખૂબ જ ગરીબ છે માટે માનવતા ના કાજે લોકો વિવાન ને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે ત્યારે શ્રી હિન્દૂ સેવા સમિતિ સોમનાથ ના યુવાનો દ્વારા પ્રભાસ પાટણ ગામ માંથી ફંડ એકઠું કરી અને વિવાન ના પરિવાર ને 1 લાખ 11 રૂપિયા નું અનુદાન અર્પણ કર્યું હતું.
હજુ પણ ખુબજ ફંડ ની આવશ્યકતા હોય ત્યારે હિન્દૂ સેવા સમિતિ એ લોકો ને વિવાન માટે વધુ ને વધુ મદદ કરવા માટે અપીલ કરી છે.

Related posts

મગફળીના ગોડાઉનમાં આગના મામલે તપાસ : કૃષિ યુનિ.ના તજજ્ઞોની ટીમે સેમ્પલો લીધા : તપાસ શરૂ

aapnugujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધવામાં છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાંચને સફળતા.

editor

૨૬મીએ મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમનું આયોજન : ભુપેન્દ્ર યાદવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1