Aapnu Gujarat
Uncategorized

કોરોના કાળમાં સામાજિક સંસ્થાઓની સરાહનીય કામગીરી

રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો અને કોરોના વોરિયર્સની સરાહનીય કાર્યને લીધે હાલ રાજ્યમાં કોરોના મહામારી ધીરે ધીરે કાબુમાં આવી ગઈ છે પણ આ મહામારીએ લાખો લોકોનાં ઘર – કુટુંબ બરબાદ કરી નાંખ્યાં છે ત્યારે આવા કપરા સમયમાં ઘણી એવી સંસ્થાઓ છે કે જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી તેઓને પગભર કરવામાં એક યા બીજી રીતે મદદ કરતાં હોય છે. આવું જ એક સરાહનીય કાર્ય માલાબાર ગ્રુપ, ‘આપણું ગુજરાત’ મિડિયા હાઉસ અને ઈન્ડિયા ફાઈટ્‌સ બેક ની ટીમ દ્વારા ફુડ વિતરણ કરવામાં આવ્યું હતું. ફુડ વિતરણની સાથે સાથે ‘આપણું ગુજરાત’ મિડિયા હાઉસનાં તંત્રી દેવેન વર્મા અને ટીમના સભ્યોએ જરૂરિયાતમંદ લોકોની વ્યથા સાંભળી તેઓને શક્ય એટલી વધુ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.

Related posts

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનો યુવાન વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી રહે તેવી જોગવાઇઓ વાળુ બજેટ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

aapnugujarat

કપાસનો પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતનો આપઘાત

aapnugujarat

મહેસાણા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદશ્રી શારદાબેન પટેલના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ સ્મારકનું કરવામાં આવ્યું ઉદ્ધાટન

editor

Leave a Comment

UA-96247877-1