Aapnu Gujarat
મનોરંજન

પ્રિન્સેસ ડાયના પર બનનારી ફિલ્મને ડાયરેક્ટ કરશે પાબ્લો લેરિન

પાબ્લો લેરીન ની ફિલ્મ સ્પેન્સર માં હોલીવુડ સ્ટાર ક્રિસ્ટેન સ્ટુઅર્ટ પ્રિન્સેસ ડાયનાનો રોલ અદા કરશે.
આ ફિલ્મ ની વાર્તા 1990 ના દશક ની શરૂઆતમાં જ્યારે ડાયનાએ પ્રિન્સ ચાર્લ્સથી અલગ થવાનું નક્કી કર્યું તેના ઉપર આધારિત છે.આ ફિલ્મ ની સ્ક્રિપ્ટ સ્ટીવન નાઈટ દ્વારા લખવામાં આવી છે અને પાબ્લો લેરીન આ ફિલ્મ ને નિર્દેશન કરશે. આ ફિલ્મ નું શૂટિંગ 2021 ની શરૂઆતમાં શરૂ થશે તેવી ધારણા છે.લેરીન એ જણાવ્યું હતું કે “ક્રિસ્ટેન આજના જમાના ના એક મહાન અભિનેતા છે. આ ફીલ્મ ને સારી રીતે કરવા માટે,ફિલ્મમાં કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ ની જરૂર છે, જે રહસ્ય છે અને લેરીન એ વધુ જણાવતા કહ્યું હતું કે તે ખૂબ જ રહસ્યમય અને ખૂબ જ નાજુક અને છેવટે ખૂબ જ મજબૂત પણ છે, જે આપણને જોઈએ છે.આ બધાનું મિશ્રણ મને તેણી વિચારવા પર મજબૂર કરી દે છે . તેેણી એ જે રીતે સ્ક્રિપ્ટ પર પ્રતિક્રિયા આપી અને તેણી એ જે રીતે પાત્ર ની સરહના કરી છે, તે ખૂબ જ સુંદર હતું. મને લાગે છે કે તેણી તે જ સમયે કઈક અદભૂત અને કઈક અલગ કરશે. તે પ્રકૃતિનુ ઘરેણું છે.

Related posts

સંજય દત્તને યુએઈના ગોલ્ડન વીઝા મળ્યા

editor

अराध्या को सामान्य बचपन देने की कोशिश कर रही हूं : ऐश्वर्या राय बच्चन

aapnugujarat

એકમેકમાં ખોવાયા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1