Aapnu Gujarat
Uncategorized

કાંકરેજ તાલુકાના વડા પાસે અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાહદારી નું મોત…

કાંકરેજ તાલુકાના વડા નજીક થી પસાર થતા નેશનલ હાઇવે પર આજરોજ આશરે ૧૧ થી ૧૨ વાગ્યા ના સુમારે પોપટજી ધારસીજી ઉણેચા(રહે.વડા,ઉણેચાવાસ)વાળા દુગ્રાસણ થી વડા તરફ આવી રહેલ તે સમયે એ રાધનપુર તરફ થી ડીસા તરફ કોઇ અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલ પોપટજી ને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી ત્યારે મૃતક નું લોહી નિકળતું હતું જેમનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જેમને હાઇવે ઓથોરિટી ની એમ્બ્યુલન્સ માં થરા રેફરલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે થરા પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે ના ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે આ બનાવ ને નરી આંખે શાળાએ થી આવતા વિદ્યાર્થીએ જોયો હતો ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા

Related posts

કેશોદ યાર્ડમાં તુવેરનો ે જથ્થો હાલ ખુલ્લામાં પડેલો છે

aapnugujarat

પીએમ મોદીએ અમદાવાદમાં જાપાની ઝેન ગાર્ડનનું વચ્ર્યુઅલ ઉદઘાટન કર્યું

editor

एशेज : चौथे टेस्ट के लिए स्टार्क और स्मिथ की हुई वापसी, ख्वाजा बाहर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1