Aapnu Gujarat
મનોરંજન

દિશાના હોટ ફોટો પર ટાઇગર ની બહેને કરી આવી કમેન્ટ, લોકોએ કહ્યું થઈ ગયું પેચઅપ

દિશા પટની તથા ટાઇગર શ્રોફનાં રિલેશનને લઇને હમેશાં ચર્ચામાં ઘેરાયેલી રહે છે. પહેલાં તેમનાં વચ્ચે આવેલી તિરાડ બાબતે બહેન કૃષ્ણાનાં રિએક્શનથી માલુમ થઇ. તો હવે જે પ્રમાણે ક઼ષ્ણાએ દિશાની ફોટો પર કમેન્ટ કરી છે તે જોઇને લાગે છે કે દિશા અને ટાઇગર વચ્ચે પાછુ પેચઅપ થઇ ગયુ છે.

વેલ દિશાએ પણ સામે આભાર વ્યક્ત કર્યો છે. દિશા તથા કૃષ્ણા વચ્ચેની આ વાતચીત સામે આવતા જ તેમની કમેન્ટ પર બીજા વિવિધ લોકો રિએક્શન આપવા લાગ્યા હતાં. અને પ્રશ્નો પૂછવા લાગ્યા હતાં કે, શું તમારા બંને વચ્ચે ફરીથી સમજૂતી થઇ ગઇ છે

બીજા એક યુઝરે લખ્યું હતું કે, લાગે છે આ બંનેનું પેચઅપ ફરીથી થઇ ગયુ છે. તેમનાં વચ્ચેનો મનમોટાવ દૂર થઇ ગયો છે. તો કોઇએ દિશાને કૃષ્ણાની ભવિષ્યની ભાભી પણ કહી દીધી છે.

વેલ આવું પહેલી વાર જોયું નથી કે, દિશાએ તેની બૉલ્ડ તસવીરો આ મીડિયા પર શેર કરી હોય. તે આ પહેલાં પણ ઘણી વખત તેની બૉલ્ડ ફોટો શૅર કરતી રહેતી હોય છે.

દિશા પટનીની આ બધી જ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

Related posts

धर्मेद्र को न्यू जर्सी सीनेट और महासभा ने किया सम्मानित

editor

અનુષ્કા કેરિયર આગળ વધારવા તૈયાર

aapnugujarat

मेरा सौभाग्य है कि मैं उस किरदार को निभा रही हूं : परिणीति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1