Aapnu Gujarat
ગુજરાત

થરા પોલીસે અધગામની સીમમાંથી દારૂ ભરેલી સ્વીફ્ટ ઝડપી

થરા પોલીસે અધગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી પકડી પાડી છે. અજીત રાજીયાણ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બનાસકાંઠા,પાલનપુરની સુચના તથા પી.એચ.ચૌધરી ના.પો.અધિક્ષક દીયોદર,વિભાગ દિયોદરના માગદર્શન હેઠળ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરતા થરા પો.સ્ટેવ.ના પો.સ.ઇ એચ.એન.પટેલ તથા એ.એસ.આઇ મગન ભુરાભાઇ બ.નં ૧૬૬૨ તથા અ.હેડકોન્સ્ટેબલ જયંતીકુમાર ધર્માભાઇ બ.નં ૧૫૫૪ તથા આ.પો.કો.મલાભાઇ રામાભાઇ બ નં ૪૧૫,અ.પો.કો. જીતેન્દ્રકુમાર રાજાભાઇ બ.નં.૧૫૯૧ વિ.સ્ટાફના માણસો સાથે પો.સ.ઇ.ને મળેલ બાતમી હકીકત આધારે (૧) ભરત દયારામ ઠાકોર રહે.અસાણાતા.ભાભરજી.બનાસકાંઠા તથા (૨) મહેન્દ્રસિંહ બચુભા વાઘેલા રહે.વડા તા.કાંકરેજ જી.બનાસકાંઠાવાળાઓએ એક બીજાના મીલા પીપણાથી તેમના કબજા હેઠળની સ્વીફ્ટ કાર ગાડી નંબર ય્ત્ન-૧-દ્ભડ્ઢ-૩૪૭૪ની માં.ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ.૧૭૫૨ કિં.રૂ.૧,૭૫,૨૦૦/-નો સ્વીફ્ટ કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નીમાં ભરી હેરાફેરી કરતાં તેમની પાસેના મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ.૧૦૦૦/- એમ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪,૭૬,૨૦૦/- સાથે પકડાઇ ગયેલ હોઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
(તસવીર/ અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ ,બનાસકાંઠા)

Related posts

૨મજાન મહિના માં 26 અને 27 માં રોજાનુ વિશેષ મહત્વ, પાટણની મન્નત સોસાયટીમાં રહેતા બાળકે 26 નું રોઝુ કર્યું

aapnugujarat

अल्पेश की परप्रांतीय वाली छाप भाजपा के प्राथमिक सदस्यता अभियान के लिए होगी हानिकारक

aapnugujarat

રીઢા ઢોરમાલિકોને પાસા હેઠળ જેલની સજા કરવાની વિચારણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1