Aapnu Gujarat
ગુજરાત

દિયોદર રેલવે લાઈન પર યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર રેલવે ફાટક પાસે એક યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

वडोदरा में मोबाइल चार्जिंग के दौरान फिल्म देखते हुए युवक की करंट से मौत

aapnugujarat

વડોદરા જિલ્લાની ૧૯૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે : મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

aapnugujarat

વડનગરમાં વધુ નવી જગ્યાઓ પર પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ શરુ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1