Aapnu Gujarat
ગુજરાત

ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્હીનાં ગુજરાત પ્રદેશનાં સેક્રેટરી તરીકે ગુલાબચંદ પટેલની નિમણૂંક

ભારતીય સાહિત્ય અકાદમી દિલ્હીની ગુજરાત પ્રદેશનાં પ્રમુખ જશવંતસિંહ એમ. જાડેજા દ્વારા ગાંધીનગરના કવિ, લેખક, અનુવાદક, ભુતપૂર્વ ઓફિસ પ્રેસીડેન્ટ અમદાવાદ શહેર, નશા મુક્તિ અભિયાનના પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર ડૉ. ગુલાબચંદ પટેલની ગુજરાત પ્રદેશનાં જનરલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ગુલાબચંદ પટેલ હિન્દી રાષ્ટ્ર પ્રચાર સમિતિ અમદાવાદમાં કારોબારી સમિતિના સભ્ય છે. ડૉ. ચંદ્રકાંત મહેતા વાઈસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડૉ. ગુલાબચંદ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. પટેલને ખૂબ ખૂબ અભિનંદન શ્રી બાબુભાઈ મેસરવાળા વોઈસ ઓફ ગાંધીનગર દ્વારા પાઠવવામાં આવ્યાં છે.

Related posts

અમદાવાદમાં ગરમી વધતાં યલો એલર્ટ જાહેર કરાયું

aapnugujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની તા.૧૧ મીની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં અધધધ્… કુલ- ૫૭૪૯ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

aapnugujarat

રેલવેની ટિકિટ બ્લોક કરતાં સોફ્ટવેર ડિસ્ટ્રીબ્યુટરની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1