Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકા પંચાયતની ૧૫-થોરીથંભા બેઠક પર ભગવો લહેરાયો

વિરમગામ તાલુકા પંચાયત ની ખાલી પડેલ 15-થોરીથાંભા બેઠક પર ભાજપ નો ભગવો લહેરાયો, છનાભાઇ હીરજીભાઇ કો.પટેલ 87 મતે વિજયી. વિરમગામ શહેર અને તાલુકા કોંગ્રેસના જુથવાદ ના લીધે કોંગ્રેસે થોરીથાંભા બેઠક ગુમાવી હોવાની ચર્ચાઓ. આજરોજ વિરમગામ તાલુકા પંચાયત ની 15-થોરીથાંભા બેઠક ની પેટાચૂંટણી ની મતગણતરી હાથ ઘરાઇ હતી જેમાં ભાજપ ના છનાભાઇ હીરજીભાઇ કો.પટેલ 87 મતે વિજયી થતા ભાજપના કાર્યકરો ગેલમા.

રિપોર્ટર, અમિત હળવદીયા ,વિરમગામ

Related posts

અંકલેશ્વર પાસે બે લકઝરી બસો વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

aapnugujarat

નવા પશ્ચિમ ઝોનમાં કુલ ૨૮ વાંસથી બનાવાયેલી રેસ્ટોરન્ટનું બાંધકામ દુર થયું

aapnugujarat

ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1