Aapnu Gujarat
મનોરંજન

‘આપણું ગુજરાત’ની ટીમે ગુજરાતી ફિલ્મનાં સ્ટાર મૌલિક ચૌહાણ સાથે મુલાકાત કરી

‘આપણું ગુજરાત’ની ટીમે ગુજરાતી ફિલ્મનાં સ્ટાર કલાકાર મૌલિક ચૌહાણ સાથે કરેલી મુલાકાતમાં મૌલિકે જણાવ્યું હતું કે, મેં મારી કારકિર્દીની શરૂઆત હોમિયોપેથિક ડૉક્ટર તરીકે કરી હતી જે બાદ મેં દક્ષિણ ભારતીય ફિલ્મમાં કામ કર્યું હતું અને જેની લોકચાહનાનો ફાયદો મને ગુજરાતી ફિલ્મોમાં પણ મળ્યો છે. મેં કેટલીક શોર્ટ ફિલ્મો પણ કરી છે જે માટે મને એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ભવિષ્યમાં સારી પટકથાવાળી ફિલ્મોમાં મજબુત ભૂમિકા ભજવવા માંગુ છું.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

રણબીર કપૂરે ફીમાં વધારો કર્યો

aapnugujarat

असफलता मुझे प्रभावित नहीं करती : जॉन

aapnugujarat

ફરહાન અખ્તર એક કેદીની ભૂમિકામાં હવે નજર પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1