Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી-ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપિંગ અનૌપચારિક રૂપથી ફરી મળી રહ્યા છે. આ મુલાકાત વર્ષનાં અંતમાં ક્યારેય પણ થઈ શકે છે. ભારતીય રાજદ્વારી ચીનના સહયોગીઓ સાથે મળીને તેનો રોડ મેપની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. આની પહેલાં પીએમ અને રાષ્ટ્રપતિ ચીનમાં અનૌપચારિક રૂપથી મળી શકે છે.
આ વખતે ચીનનાં રાષ્ટ્રપતિ ભારત આવશે. રાજદ્વારી સૂત્રોનું કહેવું છેકે, પીએમના શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ અને સરકાર કામકાજને સંભાળે ત્યારબાદ આ રોડમેપ ઉપર તેજીથી કામ થવાની આશા છે. ચીન જૂનમાં મુલાકાત કરવા માંગે છે પરંતુ ભારત મુદ્દાઓ, વ્યાપક હોમવર્ક અને સમજના સ્તરે કાર્ય કરીને શિખર નેતૃત્વની અનૌપચારિક મુલાકાત પ્રક્રિયાને આગળ વધારવી જોઈએ.
ભારત અને ચીન બંને દેશોના રાજદ્વારીઓ માને છે કે ટોચના બંને નેતાઓએ નવા વેવલેન્થ પર પરસ્પર સમજ, સમજણ અને સહકારની કલ્પના વિકસાવી છે. જેની આગામી સમયમાં સકારાત્મક અસર દેખાશે. ભારત સોફ્ટવેરમાં અગ્રણી તો ચીન હાર્ડવેરમાં આગળ છે. ચીનનો બિગ ડેટા કાર્યક્રમ રાષ્ટ્રપતિ શી જીનપિંગની મહત્વકાંક્ષી યોજના છે. અને ભારત તેમાં ચીનનો સહયોગી બની શકે છે.

Related posts

રેલવેને ટ્રેક પર મુકવા માટે જંગી મૂડીરોકાણની તૈયારી

aapnugujarat

ગૃહ મંત્રાલયનાં જુનિયર કર્મી ઓફિસમાં જ પોર્ન જાતાં હતાં : પૂર્વ કેન્દ્રિય ગૃહ સચિવનો ચોંકાવનારો ઘટસ્ફોટ

aapnugujarat

‘हाउडी, मोदी!’ इवेंट के लिए ५० हजार लोगों ने किया रजिस्ट्रेशन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1