Aapnu Gujarat
રમતગમત

હરીફોને મલિન્ગાની ચેતવણીઃ ‘હું ફરી હૅટ-ટ્રિક લેવાનો છું’

પીઢ ક્રિકેટર લાસિત મલિન્ગા ૨૦૦૭ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ચાર બોલમાં ચાર વિકેટ લીધા પછી દર ચાર વર્ષે યોજાતી આગામી સ્પર્ધામાં ફરી હેટ-ટ્રિકની સિદ્ધિ હાંસલ કરવા માગે છે. “હું શા માટે ફરી હેટ-ટ્રિક ન લઈ શકું? હું તે માટે પ્રયત્ન કરીશ અને તે મારા માટે ખાસ હશે, એમ મલિન્ગાએ આઈ. સી. સી.ના પ્રસાર માધ્યમોને કહ્યું હતું.
બધા સમયના ટોચના દસ ખેલાડીની યાદીમાં પ્રવેશ કરવા પોતાના રાષ્ટ્રના સનથ જયસૂર્યા (૩૨૩ વિકેટ)ને ઓળંગવા માટે ફક્ત એક વધુ વિકેટની જરૂરતમાં રહેતો શ્રીલંકાના ફાસ્ટ બૉલર મલિન્ગાએ કહ્યું હું કે તેને ઈંગ્લેન્ડની વિકટ પરિસ્થિતિમાં રમવાનું ગમે છે.
૩૫ વર્ષના મલિન્ગાએ આઈ. પી. એલ.ની ચેન્નઈ સુપર કિંગ્સ સામેની ફાઈનલ મેચમાં દેખાવે તેને વિશ્ર્‌વમાં શ્રેષ્ઠ ‘ડેથ’ ઓવરોના બૉલર તરીકે ફરી પુરવાર કર્યો હતો.

Related posts

મેલબોર્ન ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૨૭ રન બનાવી આઉટ : ઈંગ્લેન્ડનાં ૨ વિકેટે ૧૯૨ : એલિસ્ટર કુકની શાનદાર સદી

aapnugujarat

સ્મૃતિ મંધાનાને ‘શિવ છત્રપતિ એવોર્ડ’થી સમ્માનિત કરાશે

aapnugujarat

ઋષભ પંત ખતરનાક ખેલાડી : શેન જુર્ગનેસ

editor

Leave a Comment

UA-96247877-1