Aapnu Gujarat
બ્લોગ

આજનું જ્ઞાન

(૧) સ્વયંને એવા બનાવો કે
જ્યાં તમે હોવ ત્યાં
બધા તમને પ્રેમ કરે
જ્યાંથી તમે ચાલ્યા જાઓ
ત્યાં બધા તમને યાદ કરે.
…અને…
જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં
બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.

(૨) મોહ નથી, માયા નથી,
અમર તમારી કાયા નથી..
સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ…દુઃખની અહીં કોઈ છાયા નથી….
” ઉડવાની હિંમત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસ એ મહામાયા છે : દેશહિતોની સુરક્ષા

aapnugujarat

’ભાઇજાન’ માટે લકી છે ઇદ

aapnugujarat

જેરુસલેમના મુદ્દે અમેરિકા એકલું પડી ગયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1