Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપરાનું સિડનીના મેડમ તુસાદના મ્યુઝિયમમાં સ્ટેચ્યુ

પ્રિયંકા ચોપરા જોનાસનું વેક્સ સ્ટેચ્યુ સીડનીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. આ વાતની જાણકારી મેડમ તુસાદ મ્યુઝિયમ સિડની દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી.પ્રિયંકાએ બોલીવૂડથી લઇ હોલીવૂડ સુધી લોકપ્રિયતા મેળવી છે. તે હવે ગ્લોબલ આઇકોન બની ગઈ છે. તેનું વેક્સ સ્ટેચ્યુ સિડની મેડમ તુસાદમાં મુકવામાં આવ્યુ છે. જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.
પ્રિયંકાએ ગુરુવારે પોતાના આ પૂતળાનુ અનાવરણ કર્યું હતું હવે આ પૂતળા સાથે પ્રિયંકાના કુલ ચાર મીણના પૂતળા મુકાયા છે.ઉલ્લેખનીય છે કે, ૭ ફેબુ્રઆરીના ન્યુયોર્કના મેડમ તુસાદમાં પ્રિયંકાએ પોતાના પૂતળાનું અનાવરણ કર્યું હતું. પ્રિયંકા દુનિયાની પ્રથમ એવી મહિલા છે જેના ચાર વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદમાં મુકાયા હોય.

Related posts

‘अक्टूबर’ फिल्म में अलग अवतार में नजर आए वरुण धवन

aapnugujarat

પરિસ્થિતિની ગંભીરતાની અનુભૂતિ કરવી એ મહત્વનું છે અને ફરીથી કામ ચાલુ થવું તે ખુશીની વાત છે : વિદ્યા બાલન

editor

મહિલા હોવાનો ફાયદો ઉઠાવી રહી છે કંગના : સોનુ સુદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1