Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ-સંઘ કર્ણાટકમાં કેન્દ્રિય તાકાતનો ઉપયોગ કરી સરકારને અસ્થિર બનાવવા માંગે છે : મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કર્ણાટકમાં ભાજપ અને આરએસએસ કેન્દ્રિય તાકાતોનો ઉપયોગ કરીને સરકારને અસ્થિર બનાવવા માંગે છે. ભાજપ ચૂંટણી પહેલા કોઈપણ રીતે રાજ્યપાલ શાસન લાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે ભાજપ જે ઇચ્છે છે, તે નહીં થાય. તેમણે એક રીતે ચેતવણી આપી કે કેટલી પણ તકાત લગાવી લે ભાજપ, પરંતુ અહીંયાથી એક જશે, તો ત્યાંથી ૧૦ આવશે.
એનાં પહેલાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની કામગીરી કમલ ચલાવી રહી છે. પહેલા યેદિયૂરપ્પાજીએ પણ ૨૦૦૮માં કર્યું અને હવે એ ફરીથી પૂનરાવર્તન થવા જઈ રહ્યો છે. આ બીજેપીનું બાળપણનું મગજ છે. તેમણે આરોપ લગાવ્યો કે અમારી સરકાર તોડવા માટે કેટલાક નેતાઓને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે, કેટલાકને સતા તો વળી કેટલાકને તો ધમકી અપાઈ રહી છે.

Related posts

સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

ट्विटर फॉलोअर्स की रेस में सबसे आगे निकले पीएम मोदी, दुनिया में बने नंबर -1

editor

बीकानेर के पास ट्रक और बस की भिड़ंत में 10 लोगो की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1